Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • છેલ્લાં ઘણા સમયથી ભારતના સૌથી અમીર વ્યકિત તરીકે નંબર વન રહેલા ઉદ્યોગપતિ અને રિલાયન્સના સુપ્રિમો મુકેશ અંબાણી કુલ 48.4 અબજ ડોલર એટલે કે 3.30 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે હવે 40-50 નહીં પણ 191 દેશોમાં સૌથી અમીર બની ગયા છે....!! અંબાણી અન્ય અમીરોથી અત્યારે દુનિયામાં ફક્ત 4 દેશોથી પાછળ છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન તેમની સંપત્તિમાં લગભગ 13.10 અબજ ડોલર એટલે કે 89000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. બ્લૂમબર્ગના અનુસાર અમેઝોનના જેફ બેઝોસ 156 અબજ ડોલર (10.60 લાખ કરોડ રૂપિયા) ની સંપત્તિ સાથે દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ છે. ફક્ત 4 દેશોના અબજોપતિઓથી પાછળ છે અંબાણી બ્લૂમબર્ગના અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) ના સીએમડી મુકેશ અંબાણી હાલ દુનિયાના ટોપ અમીરોના લિસ્ટમાં 12માં સ્થાને છે. તેમનાથી આગળ ફક્ત 4 દેશોના અબજપતિ છે. હાલ દુનિયામાં 195 દેશ છે અને આ રીતે અંબાણી 191 દેશોના સૌથી અમીર વ્યક્તિ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ