ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા સ્પેનના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર નડાલે મોન્ટે કાર્લો બાદ બાર્સેલોનામાં પણ ૧૧મી વખત ચેમ્પિયન બનવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે રમાયેલી ફાઈનલમાં નડાલે ગ્રીસના સ્ટેફાનોસ સીત્સીપાસને સીધા સેટોમાં ૬-૨, ૬-૧થી હરાવીને નડાલે કારકિર્દીનું ૭૭મું ટાઈટલ જીત્યું હતુ.