આજે રામ નામનો દિવસ છે. વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ પહેલાં હનુમાન ગઢી ગયા હતા અને ત્યાં તેમણે મંદિરમાં આરતી ઉતારી હતી. હનુમાન ગઢી જનારા અને રામલલ્લાના દર્શન કરનારા નરેન્દ્ર મોદી દેશના પહેલાં વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ રામલલ્લા સામે સાષ્ટાંગ પ્રમાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો હતો. ટૂંક સમયમાં વડાપ્રધાન મોદી બપોરે 12.30 વાગે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરશે.