-
નક્સલવાદગ્રસ્ત છત્તીસગઢના અતિસંવેદનશીલ વિસ્તાર સુકમા જિલ્લામાં નક્સલીઓએ રસ્તાની નીચે બિછાવેલી સુરંગ પરથી પેટ્રોલીંગ પાર્ટીના જવાનોનું વાહન પસાર થતાં તે ધડાકાભેર ઉડી ગયું હતું. જેમાં સીઆરપીએફના ઓછામાંઓછા 9 જવાનો માર્યા ગયા હતા. અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. બનાવબાદ તરત જ સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે.