ટાટા સન્સે સાયરસ મિસ્ત્રીસામેનો કેસ જીતી લીધો છે. એનસીએલટીએ ટાટા સન્સના પક્ષમાં નિર્ણય આપ્યો છે અને સાયરસ મિસ્ત્રીની અરજી ફગાવી દીધી છે.આ સમાચારથી ટાટા સન્સ અને રતન ટાટાને મોટી રાહત થઇ છે. સાયરસ મિીને ચેરમેન પદેથી હટાવવાની સામે અરજી દાખલ કરી હતી. સાયરસ મિી પર જાણકારી લીક કરવાનો આરોપ હતો.