Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં મુંબઈ તથા ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના વિસ્તારોમાં ભારે મૂશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેવા સમયે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે. જેથી વરસાદી પાણી કે પૂરમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. ગુજરાત અને મુંબઈમાં આ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે. મુંબઈ જળબંબાકાર બન્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ