-
દેશભરમાં મેડિકલ અને અન્યો મહત્વની ફેક્લ્ટીમાં પ્રવેશ માટે અનિવાર્ય એવી નીટની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ ગયું છે.પ્રથમ 100 ટોપમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઋતુરાજ સાવલિયા,મોહમદ અનસે વગેરેનો સમાવેશ થયા છે. પ્રથમ સ્થાને કલ્પનાકુમારી નામની છાત્રા આવી છે જેને 99.99 પર્સેન્ટાઇલ મળ્યા છે. ફીજીક્સમાં તેને 180માંથી 171, કેમેસ્ટ્રીમાં 180માંથી 160 અને બાયોલોજીમાં 360માંથી 360 ગુણ મળ્યા છે. કુલ 720માંથી 691 ગુણ સાથે તે ટોપર બની છે.