ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતીય સરહદે રહેતા લોકો પર પડવા લાગી છે. નેપાળ પોલીસે બિહારના કિશનગંજ જિલ્લામાં ૩ ભારતીય પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. નેપાળ પોલીસના આ હિચકારા કૃત્ય બાદ એસએસબીના ડીજી કુમાર રાજેશ ચંદ્રાએ કહ્યું કે નેપાળ પોલીસના જવાનોએ કુલ ૧૫ રાઉન્ડ ફાયર કર્યાં હતા તેમા ૧૦ રાઉન્ડ હવામાં તો ૫ રાઉન્ડ ભારતીય યુવાનો પર કર્યાં હતા તથા એક ભારતીય યુવાનને પકડી લીધો હતો અમે તેના છુટકારા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.