Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માણસોની દુનિયામાં રોબોટની દખલગીરી સતત વધી રહી છે. જોકે, આ દખલગીરી માટે માણસોની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુને વધુ વિકાસ કરવાની ભૂખ જ જવાબદાર છે. અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે, માણસનું ફલાણું કે ઢીંકણું કામ કરી શકે એવો રોબોટ વિકસાવાયો છે. જોકે, હવે એવો રોબોટ બનાવાયો છે, જેનામાં નેતા જેવા ગુણ હશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ