Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની આર્થિક સ્થિતિમાં સુધાર લાવવમાં ભલે નિર્મલા સીતારમણથી સવાલ કરવામાં આવી રહ્યા હોય પરંતુ વૈશ્વિક સ્તર પર તેમના કામની ચર્ચા ખુબ થઇ રહી છે. ફોર્બ્સની વિશ્વની 100 સૌથી પાવરફુલ મહિલાઓની લીસ્ટમાં નિર્મલા સીતારમણને સામેલ કરવામાં આવ્યા છે. આ લીસ્ટમાં HCL કોર્પોરેશનનાં સીઈઓ રોશની નાદર મલ્હોત્રા અને બાયોકોનની ફાઉન્ડર કિરણ મજુમદાર શોનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ