શુક્રવારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણ સાથેની મુલાકાત દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજ્યપાલને હાલની વિધાનસભા ભંગ કરવાની ભલામણ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, નીતિશની આગેવાનીવાળી એનડીએને બિહારની ચૂંટણીમાં વિજય મળ્યો છે.
નીતિશ કુમારે રાજીનામું આપ્યું અને રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાની ભલામણ સાથે હવે બિહારમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશનું રાજીનામું સ્વીકાર્યું છે અને નીતિશ કુમારને નવી એનડીએ સરકાર ન બને ત્યાં સુધી કેયરટેકર મુખ્યમંત્રી તરીકે કામ ચાલુ રાખવા જણાવ્યું છે.