અમેરિકામાં H૧-B વિઝા પર જોબ કરી રહેલા ૭.૫૦ લાખથી વધુ ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે તેમણે હવે વિઝાને કારણે અમેરિકા છોડવું પડશે નહીં. અમેરિકાની ટ્રમ્પ સરકારે જાહેરાત કરી છે તેની H૧-B વિઝા એક્સ્ટેન્શન નીતિમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. H૧-B વિઝા નીતિ યથાવત્ રાખવામાં આવશે. વાસ્તવમાં ટ્રમ્પ યુએસ પ્રમુખ બન્યા તે પછી તેમણે હ્વેઅ american-hire american નીતિ જાહેર કરી હતી. જેનો હેતુ વધુને વધુ અમેરિકનોને નોકરીઓ આપવાનો હતો. આ અંગેનો ટાર્ગેટ હાંસલ કરવા માટે H૧-B વિઝાએક્સ્ટેન્શન નીતિમાં કેટલાક ફેરફાર કરવાનું નક્કી કરાયું હતું. જો કે તેમાં ફેરફાર નહીં કરવા અમેરિકાના કેટલાક સાંસદો તેમજ ઉદ્યોગોએ સરકારને દબાણ કર્યું હતું.