Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવે જ્યારે પણ તમે ડેબિટ કાર્ડથી ૨૦૦૦ રૃપિયાની ખરીદી કરશો તો તમને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) સ્વરૃપે કોઇ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. કેન્દ્ર સરકારે બે વર્ષ સુધી એમડીઆર ચાર્જ પોતે જ સહન કરવાનો નિર્ણય લીધો છે. ડેબિટ કાર્ડ, ભીમ યુપીઆઇ અને આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતી ચૂકવણી પર આ લાભ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ