કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવાના મૂડમાં નથી. આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ એ સ્તર સુધી નથી પહોંચ્યા કે એક્સાઇઝ ડયુટી ઓછી કરવામાં આવે. રાજ્યની ઓઇલ કંપનીઓએ પણ છેલ્લા અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમત રિવાઇઝ કરી નથી.