Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં આતંક ફેલાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ કેવી રીતે પાકિસ્તાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પર નજર રાખી રહ્યું છે તેનો ખુલાસો કર્યો છે. આ માટે પાકિસ્તાને ડોભાલના કાર્યાલયની રેકી પણ કરાવી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ