Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૧૮૨માંથી ૭૨ બેઠકો ઉપર પોતાનો અકબંધ પ્રભાવ ધરાવતી ઠાકોર- કોળી સહિતના ઓબીસી વર્ગની ૧૪૬ જ્ઞાાતિઓના મતદારોએ આ વખતે ભાજપ- કોંગ્રેસ બંને રાજકિય પક્ષોને માપ રાખ્યા હોય તેવો જનાદેશ આપ્યો છે. ૧૪મી વિધાનસભામાં આ મતક્ષેત્રોમાંથી ભાજપના ૫૮માંથી ૨૯ અને કોંગ્રેસના ૬૨માંથી ૩૨ ઓબીસી ઉમેદવારોને મતદારોએ પાંચ વર્ષ માટે પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ