જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બંધ રહેશે અને અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે. આ જાણકારી ઓડિશાના ચીફ સેક્રટરી અસિત ત્રિપાઠીએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કોરોનાને ધ્યાને લેતા કર્ફ્યુ જેવો પ્રતિબંધ રહેશે.