કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના નવા કેસો સાઉદી અરબ અને દક્ષિણ કોરિયામાં પણ નોંધાયા છે. સાઉદી અરેબિયાએ જણાવ્યું હતું કે ઉત્તર આફ્રિકન દેશમાંથી આવેલાં એક નાગરિક કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. સાઉદી સમાચાર સંસ્થાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચેપ ધરાવનાર વ્યક્તિ અને તેના સંપર્કમાં આવેલાં નજીકના સગાંઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અખાતના આરબ દેશોમાં ઓમિક્રોનનો આ પહેલો કેસ છે.