Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળમાં ચાર દિવસના સમયગાળામાં વધુ એક ભાજપ કાર્યકરની હત્યા થઈ છે. આ પહેલા 30 મેના રોજ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હવે વધુ એક કાર્યકર દુલાલ મહાતોનુ શબ ટાવર પર લટકેલુ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. બંને હત્યામાં મૃતદેહ લટકાવી દેવામાં આવ્યા હતા. હત્યા તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોએ કરી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ