અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના મેકલ શહેરમાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મેકન સિટીમાં મેડિકલ સેન્ટરમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અલ્પેશકુમાર પ્રજાપતિની બે અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી છે. અલ્પેશ કુમાર પ્રજાપતિ મહેસાણા જિલ્લાના કૈયલ ગામના વતની છે.