કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસની મહામારીના આ સમયમાં દેશમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના (MGNREGA) અંતર્ગત રોજગારની માગ વધવાના કારણે ગુરૂવારના રોજ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોદેલા આર્થિક ખાડામાંથી ગરીબોને મનરેગા જ બહાર નિકાળી શકે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી જીએ ક્યારેક કહ્યું હતું કે મનરેગામાં લોકો પાસે બસ ખાડા જ ખોદાવાઈ રહ્યા છે. પર હકીકત એ છે કે મોદીજીએ જે આર્થિક ખાડાઓ ખોદ્યા છે તે ખાડાઓમાંથી ગરીબોને આજે ફક્ત મનરેગા જ બહાર કાઢી શકે એમ છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તેમની પુરોગામી યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે આઝાદીના 60 વર્ષ બાદ તમારે લોકોને ખાડો ખોદવા માટે મોકલવા પડે છે. આ તમારી નિષ્ફળતાઓનું સ્મારક છે.