Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ કાશ્મીરના શોપિયામાં પોલીસ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા છે. સવારે થયેલ અથડામણમાં ત્રીજો આંતકવાદી ઠાર કરાયો હોવાના સમાચાર મળ્યા હતા. જોકે તેની લાશ હજુ સુધી મળી શકી નથી. અથડામણ બાદ વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી છે અને ઠાર કરાયેલા ત્રીજા આતંકવાદીની લાશની તપાસ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ