કેન્દ્ર સરકારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને દિલ્હીના લોધી એસ્ટેટવાળો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સરકારે પ્રિયંકા ગાંધીને ૧ મહિનાની મહેલત આપી છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એસ્ટેટ્સ વતી પ્રિયંકાને મોકલવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું કે એક નિશ્ચિત સમય પછી પણ બંગલામાં રહેવાનું ભાડું આપવું પડે છે. લેટરમાં બંગલો ખાલી કરાવવા પાછળ એસપીજી સુરક્ષા હટાવવાનું કારણ દેખાડવામાં આવ્યું છે.