Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકી સંગઠન અલકાયદાના ચીફ રહેલા ઓસામા બિન લાદેનના દિકરા હમઝા બિન લાદેનનું મોત થયું છે. ત્રણ અમેરિકાના અધિકારીઓના હવાલા દેતાં મીડિયા રીપોર્ટે દાવો કર્યો છે કે અમેરિકાએ ગુપ્ત જાણકારી મેળવી છે કે ઓસામા બિન લાદનનો દિકરાનું મોત થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના માર્ચ મહિનામાં અમેરિકાએ ઓસામા બિન લાદેનના દિકરાની ખબર આપનારને 10 લાખ ડોલર ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે આતંકી હમઝા પોતાના પિતા ઓસામા  બિન લાદનના મોતનો બદલો લેવા હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે. જેના કારણે આટલી મોટી ઇનામની રકમની જાહેરાત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ