Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે એવો આક્ષેપ કર્યો કે દેશનો એક પરિવાર વર્ષોથી પીએમ મોદીને નષ્ટ કરવાની કોશિશ કરી રહ્યો છે. નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું કે વર્ષોથી એક રાજવંશ પીએમ મોદીને નષ્ટ કરવામાં લાગ્યો છે. પરંતુ તેમને માટે દુઃખની વાત એ છે કે પીએમ મોદીનો ૧૩૦ કરોડ ભારતીયો સાથે ઊંડો નાતો છે. મોદી તેમને માટે જીવે છે અને તેમને માટે કામ કરે છે. તેમણે લખ્યું કે જેઓ તેમને નષ્ટ કરવા માગે છે તેઓ પોતાની મેળે જ પોતાના પક્ષને નષ્ટ કરી નાખશે. નડ્ડાએ એવો સવાલ ઉઠાવ્યો કે શા માટે એક પરિવાર નબળા ભારત અને શક્તિશાળી ચીનની ઈચ્છા ધરાવે છે. કોંગ્રેસમાં ઘણા નેતાઓએ એક પરિવારના રાજવંશને અસ્વીકાર કરી દીધો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ