Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની આપત્તિજનક સીડી કાંડમાં સુરતના બે પાટીદાર યુવાનો વિપુલ મેંદપરા અને વિમલ પટેલના નામો પાસ દ્વારા જાહેર કરાયા છે. અને ભાજપના પ્રદેશ નેતાઓના ઇશારે 40 કરોડમાં આવી 52 બનાવટી સીડીઓ બની હોવાનું જેમાં 22 સીડીઓ તો એકલા હાર્દિક પટેલની હોવાનો દાવો કરાયો છે. વિપુલ મેંદપરા નામનો યુવાન હાર્દિકની સાથે જ રહેતો હતો અને હાર્દિકની ગાડી ચલાવતો હોવાનું પાસ સંસ્થાના અગ્રણી દિનેશ બાંભણિયાએ આજે જાહેર કર્યું હતું. દિનેશે દાવો કર્યો કે ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી,મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એક પોલીસ કમિશ્નર સહિત અન્ય પોલીસે મળીને આ બનાવટી સીડી તૈયાર કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ