Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનાં માતા અવંતી અને પત્ની ચેન્તાકુલ સાથે પાકિસ્તાનમાં ગેરવર્તણૂકની તમામ હદ વટાવવામાં આવી હતી. આ બંને સુહાગનનાં મંગળસૂત્ર, બિંદી અને બંગડીઓ ઉતરાવી બંનેને વિધવા જેવી દર્શાવી હતી અને વિધવા જેવું વર્તન કર્યું હતું. સંસદનાં બંને ગૃહમાં સુષમા સ્વરાજે નાપાક પાકિસ્તાનની બેશરમ હરકતોનું વર્ણન કર્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ