Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં કોરોનાનો કહેર શાંત પડ્યો છે ઍ વચ્ચે રસીકરણ પણ પૂરજાશમાં થઇ રહ્નાં છે. અમેરિકામાં વસતાં ભારતીયો દ્વારા પણ વિવિધ શિબિરો યોજીને લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આર્સેટિયા ખાતે વિવિધ ચાર સંસ્થાઅો દ્વારા શનિવારે રસીકરણ શિબિર યોજાઇ હતી. જેમાં ૫૦૦થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. ભારતીયોની સંસ્થાઅો દ્વારા અત્યાર સુધીમાં ૪ શિબિરો યોજાઇ છે જેમાં ૭૦૦૦ લોકોનું રસીકરણ કરાયું છે. સંસ્થાઅો કુલ ૨૫,૦૦૦ લોકોનું રસીકરણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. 
અમેરિકામાં કોરોનાને કહેર શાંત થઇ ચૂક્યો છે. જનજીવન ધબકતું થયું છે. અમેરિકન સરકાર દ્વારા લોકોને રસી આપવાનું જારી છે. સરકારના આ રસીકરણની સાથે વિવિધ સંસ્થાઅો પણ રસીકરણ કરે છે. અમેરિકામાં વસતાં ભારતીયો પોતાની કર્મભૂમિ ખાતે પણ સેવાકિય કાર્યો કરીને માનવતાïના યજ્ઞમાં આહૂતિ આપી રહ્ના છે. આર્સેટિયા ખાતે કાર્યરત ૪ સંસ્થાઅો લેબોર્ન હોસ્પિટાલિટી ગ્રુપ, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી, વી.ઍમ. ફાર્માસી તથા આર્સેટિયા ચેમ્બર અોફ કોમર્સïના ઉપક્રમે શનિવારે રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્સેટિયાïના ન્યુ લાઇફ કોમ્યુનિટી ચર્ચ ખાતે યોજાયેલી શિબિરમાં ૫૦૦થી વધુ લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી હતી. 
રસીકરણ શિબિરમાં ઉપસ્થિત રહેલાં આર્સેટિયાના કાઉન્સિલર અલી તાજે ભારતીયોની ચારેય સંસ્થાઅો દ્વારા યોજવામાં આવેલ રસીકરણ અભિયાનને બિરદાવ્યું હતું. ઍમણે ભારતીયો દ્વારા થતાં આ કાર્યમાં હાજર રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. ઍમણે વધુમાં ભારતમાં જ્યારે કોરોના સંકટ ચાલી રહ્નાં છે ત્યારે તે માટે અમેરિકામાં વસતાં ભારતીયો પણ સહાયરૂપ બને તેવી અપીલ કરી હતી. 
સેરિટોઝના કાઉન્સિલર અને પૂર્વ મેયïર નરેશ સોલંકીઍ આ શિબિરમાં વિશેષ હાજરી આપી હતી. ઍમણે મુશ્કેલીના સમયમાં લોકોને સહાયરૂપ થવાની ભારતીયોની ભાવનાïની પ્રશંસા કરી હતી. 
વી.ઍમ. ફાર્માસીના જીગ્ïનેશ મહેતા તથા ચેમ્બરના ડિરેક્ટર મિસ્ટર ફ્રેન્ક દ્વારા પણ રસીકરણ શિબિર યોજવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. 
રસીકરણ અભિયાનમાં જેનો મહત્વનો ફાળો રહ્ના છે ઍવા લેબોર્ન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે અમેરિકામાં વસતા ભારતીયોને કોરોનાની રસી લેવાïની ખાસ અપીલ કરી હતી. આ ઉપરાંત, ભારતમાં પણ કોરોના કહેર મચાવી રહ્ના છે ત્યારે ભારતીયો વધુ સતર્ક બને તથા ભારતમાં પણ રસીકરણ ચાલી રહ્નાં છે. તેનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો. 
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે રસીકરણ શિબિરના આયોજનïમાં સહકાર આપવા બદલ અન્ય ત્રણ સંસ્થાઅોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઍમણે વધુને વધુ લોકોને રસીકરણ અભિયાનમાં જાડાવા હાકલ કરી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ચારેય સંસ્થાઅો દ્વારા આ અગાઉ આર્સેટિયાના જૈન મંદિર ખાતે તથા અન્ય ત્રણ સ્થળે શિબિરનું આયોજન થયું હતું. જેમાં અત્યાર સુધીમાં ૭૦૦૦ લોકોનેï કોરોનાની રસી આપવામાં આવી છે. આ ચારેય સંસ્થાઅો આગામી દિવસોમાં શિબિરો કરીને કુલ ૨૫૦૦૦ લોકોનું રસીકરણ કરવાïનો લક્ષ્ય ધરાવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ