Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના પોઝિટિવના કુલ 21065 પોઝિટિવ કેસોમાંથી 23 લોકો એવા છે, જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ ફરી કોરોનાનાં લક્ષણ દેખાયાં છે. આ 23નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જીવરાજ પાર્કમાં રહેતી 32 વર્ષની મહિલાનો જૂનના પ્રથમ સપ્તાહમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાને તત્કાલ SVPમાં દાખલ કરાઈ હતી. તે સ્વસ્થ થતાં તેને રજા આપી ઘરે હોમ ક્વૉરન્ટીન થવા સૂચના આપી હતી. ત્યાર બાદ મહિલા પરિવાર સાથે 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીન થઈ હતી. જોકે 28 જૂને મહિલાને ફરીથી તાવ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મહિલાએ પરિવારજનોને કહ્યું કે, તેને ફરીથી કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યા છે. ફરીથી ટેસ્ટ કરાવાતા પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં ખાનગી હોસ્પિટલમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ