સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષ શબ્દોને હટાવવાની અપીલ કરી છે. આ શબ્દો 1976માં 42માં બંધારણીય સંશોધનના માધ્યમથી જોડવામાં આવ્યા હતા. હવે એક PILમાં જણાવવામાં આવ્યું છે કે કરાવામાં આવેલા ફેરફાર બંધારણીય સિદ્ધાંતોની સાથે–સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિ વિષય વસ્તુની વિદ્ધ હતા.
બે વકીલો દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલું બંધારણના આર્ટિકલ 19(1)(A)માં જણાવવામાં આવેલી અભિવ્યકિતની સ્વતંત્રતાની અવધારણા અને આર્ટિકલ 25 હેઠળ ધર્મની સ્વતંતાના અધિકારના ઉલ્લંઘનની દ્રષ્ટ્રિએ વિરુદ્ધ હતું.
અરજીમાં 42માં બંધારણીય સુધારણા અધિનિયમ, 1976ની કલમ-2 (A) દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં સામેલ શબ્દો સમાજવાદ અને ધર્મનિરપેક્ષને હટાવી દેવા માટે યોગ્ય આદેશ આપવાની અપીલ કરવામાં આવી છે.