-
દેશ આખામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને આજે 30 મેના રોજ ઓઇલ કંપનીઓએ જાણે કે દેશની જનતાની મશ્કરી કરતાં હોય તે માત્ર એક પૈસાનો ઘટાડો કરીને ઘા પર મીઠુ ભભરાવવાનું કામ કર્યું છે ત્યારે કેરળમાં સામ્યવાદી પક્ષની સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લેવાતા વેટ અને સેસમાં ઘટાડો કરીને એક રૂપિયાની રાહત આપી છે. કેરળમાં હવે મોંઘવારીમાં આ બે પ્રોડ્કટ પર એક રૂપિયો ઘટાડો થયો છે ત્યારે ગુજરાત સરકાર પણ તેનું અનુકરણ કરીને રાજ્યના લાખો વપરાશકારોને રાહત આપી શકે તેમ છે.