કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા તૈયારી દર્શાવી છે પણ આ માટે પહેલા રાજ્યોની સર્વસંમતિ મળવી જરૂરી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા તેને મંજૂરી આપવામાં આવ્યા પછી આ દિશામાં વિચારી શકાય તેમ કેન્દ્રનાં નાણાપ્રધાન જેટલીએ જણાવ્યું હતું.

Copyright © 2023 News Views