UIDAIએ આજે જણાવ્યું કે, ગૂગલે સ્પષ્ટતા કરી છે કે UIDAIનો જુનો નંબર 2014માં પોલીસ અને ફાયરના નંબર 112 સાથે અજાણતા જોડાય ગયો હતો અને ત્યારથી સિંક મિકેનિઝમ દ્વારા જોડાય ગયો છે.
આધાર ઓથોરિટીએ કહ્યું કે, મોબાઇલ ફોનમાં જોવા મળતા આ નંબરથી ફોનનો કોઇ ડેટા ચોરી નહી થશે.