રાજસ્થાનમાં કોંગ્રેસના બે કદાવર નેતા અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેનો વિખવાદ મંગળવારે ચરમસીમા પર પહોંચતાં કોંગ્રેસે સચિન પાયલટને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી હટાવી દીધા હતા. ઉપરાંત પાયલટના વફાદાર પ્રવાસનમંત્રી વિશ્વેન્દ્રસિંહ, નાગરિક પુરવઠામંત્રી રમેશ મીણાને કેબિનેટમાંથી પડતાં મુકાયા હતા.