PM કેર ફંડ ટ્રસ્ટમાંથી રૂા. 2000 કરોડ રૂા.ની ફાળવણી વેન્ટિલેટર માટે કરવામાં આવી છે. જેમાંથી 50000 જેટલા 'મેડ ઈન ઈન્ડિયા' વેન્ટિલેર માટે આ રકમ ફાળવવામાં આવી છે. જે સરકાર દ્વારા COVID-19ની સ્પેશિયલ હોસ્પિટલોને આપવામાં આવશે. રૂા. 1000 કરોડ શ્રમિકોના સ્થળાંતર માટે વાપરવામાં આવશે.
PMO દ્વારા જાહેરતા કરવામાં આવી છે કે આ વેન્ટિલેટરમાંથી 30 હજારનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવશે. જ્યારે બાકીના 20 હજાર વેન્ટિલેટર અગ્વા હેલ્થકેર, એએમટીઝેડ બેઝિક સહિતની અન્ય સ્થાનિક કંપનીઓ બનાવશે.
અત્યાર સુધી કેટલા વેન્ટિલેટર
આ 50000થી 2923 વેન્ટિલેટર અત્યાર સુધી બન્યા છે, જેમાંથી 1340 રાજ્યોને આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રને 275, દિલ્હીને 275, ગુજરાતને 175, બિહારને 100, કર્ણાટકને 90 અને રાજસ્થાનને જુનના અંત સુધીમાં રાજ્યોને 14 હજાર વેન્ટિલેટર આપવામાં આવશે.
પરપ્રાંતિયોને વતન વાપસી માટે રૂા. 1000 કરોડ
PM કેર ફંડમાંથી પરપ્રાંતિય મજૂરોને પોતાના ઘેર પહોંચાવામાં મદદરૂપ થવા માટે રૂા. 1000 કરોડ ફાળવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રને આ માટે રૂા. 181 કરોડ અને ઉત્તરપ્રદેશને 103 કરોડ ફાળવવામાં આવ્યા છે.