વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભકામના પાઠવી છે. પીએમ એ કેજરીવાલને જન્મદિવસ પર લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પણ પાઠવી.