Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક એપના માધ્યમથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત ભાજપ મહિલા મોરચાની મહિલા કાર્યકરો સાથે વાતચીત કરીને યુપીની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો છે તેમ યુપીની શિયાળાની ઠંડી હવા ગુજરાત પહોંચી તેમ ભાજપની જીતની હવા પણ ગુજરાત પહોંચી ગઇ છે અને વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર મતદારો ભાજપને સત્તાના સૂત્રો સોંપશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ભાજપ દ્વારા સંખ્યાબંધ સ્થળોએ મહિલાઓને એકત્ર કરીને વડાપ્રધાનનું સંબોધન સંભળાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ