વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથેના તણાવ વચ્ચે સરપ્રાઇઝ મુલાકાત લેવા લેહ પહોંચ્યા છે. PM મોદી સાથે ચીફ ઓફ ડિંફેસ સ્ટાફ (CDS) બિપિન રાવત પણ લેહ પહોંચ્યાં છે. PM નરેન્દ્ર મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યાં. અહી PM મોદીએ સીનિયર અધિકારીઓ અને ITBP અને સેનાના જવાનો સાથે વાતચીત કરી.
જણાવી દઈએ કે, આ અગાઉ માત્ર CDS બિપિન રાવત મુલાકાત લેવા આવવાના હતા.
ઉલ્લેખનીય છે કે, મે મહીનાથી ચીન સાથે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. સરહદ પર સતત સ્થિતિ ગંભીર બનેલી છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત ચોંકાવનારી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રક્ષા મંત્રી રાજનાથસિંહ લેહની મુલાકાતે જવાના હતા. પરંતું ગુરુવારના રોજ આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.