પ્રધાનમંત્રી મોદી આજે મિશન વેક્સીન પર છે. આજે એક જ દિવસમાં તેઓ કોરોના વેક્સીન મામલે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરવાના છે. ત્યારે તેમણે શરૂઆત અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીના પ્લાન્ટ સાથે કરી હતી. જ્યાં કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીનનું પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું હતું. ઝાયડસ કેડિલા ના ચેરમેન પંકજ પટેલ એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેના બાદ પીએમ મોદીએ વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મુલાકાત બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ પૂણે જશે.