ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાંખનારા નેતાઓ પૈકીના એક વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ના 93મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આ પ્રસંગે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.