Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સિદ્ધિ હાંસેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા 60 મિલિયન એટલે કે 6 કરોડ થઈ ગઈ છે. હાલ વડાપ્રધાન મોદીને ટ્વિટર એકાઉન્ટને 6 કરોડ લોકો ફોલો કરે છે જ્યારે વડાપ્રધાન મોદી 2,355 લોકોને ફોલો કરે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર જ નહીં પરંતુ દુનિયાભરના એવા નેતાઓમાં સામેલ છે જેમને સૌથી વધારે ફોલો કરવામાં આવે છે. વડાપ્રધાન મોદી ટ્વિટર પર સૌથી પહેલા એકાઉન્ટ બનાવનારા નેતાઓમાંથી એક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ