ચીન સાથે તણાવભરી પરિસ્થિતિની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેહ પહોંચ્યાં છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ હાજર છે. મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાત કરી. આ ઉપરાંત CDS બિપિન રાવત સાથે મળી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન નોર્થન આર્મી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાઇકે જોશી, લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહ્યાં.
PM મોદીના સંબોધનના અંશો
લેહ-લદ્દાખથી લઇ ગલવાન સુધી દરેક જગ્યાએ પરાક્રમની સાક્ષી પુરે છેઃ PM નરેન્દ્ર મોદી
- ભારતીય સેનાની શૌર્ય ગાથા દરેક ઘરમાં ગુંજી રહીં છે
- કઠીન ઉંચાઈ પર દેશના આ જવાનો મા ભોમની ઢાલ બની રહ્યાં છે
- ગલવાન ઘાટી અમારી, લદ્દાખ અમારા માન સન્માનનું પ્રતિક
- જવાનોના સિંહનાદથી ધરતી જય જયકાર કરી રહ્યાં
- લેહમાં જવાનોની વચ્ચે પીએમ મોદીનું સંબોધન,
- તમારી ભૂજાઓ પર્વત કરતા પણ મજૂત
- ભારતની રક્ષા માટે સેનાનું સમર્પણ બેજોડ, તમારી ઇચ્છાશક્તિ આસ-પાસના પર્વતો જેટલી ઉંચી છે.
- આજે ગલવાન ખીણમાં શહીદ થયેલા વીર જવાનોને ફરી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.