Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈડીએ મુંબઇની વિશેષ અદાલતમાં દાખલ કરેલા આરોપનામામાં જણાવ્યું છે કે, પીએનબી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ મેહુલ ચોક્સી હતો. કૌભાંડની રકમ સગેવગે કરવામાં ઉપયોગમાં લેવાયેલી કંપનીઓના ડિરેક્ટર અને પાર્ટનર ડમી હતા. તમામ નિર્ણય મેહુલ ચોક્સી જ લેતો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ