-
ચકચારી 12 કરોડ બીટકોઇન ખંડણી કેસમાં અમરેલીના 9 પોલીસ કર્મી,એક પીઆઇ અને એસપી સહિતની ધરપકડ બાદ હવે સીઆઇડી પોલીસે આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને ઝડપી લેવા ટીમની રચના કરી છે. પોલીસને ફરિયાદી શૈલેષ ભટ્ટે કોટડિયાની સંડોવણી હોવાની જાણ કરેલી જ છે.. પરંતુ એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ કોટડિયા ગાયબ થયાના અહેવાલ હતા. જો કે તેમણે આજે જાતે મિડિયા સમક્ષ કહ્યું કે તેઓ તેમના ઘરે ધારીમાં જ છે. અને તેઓ ફરિયાદી શૈલેષ ભટ્ટને ખુલ્લા પાડશે.