Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં સ્ટાફ સિલેક્શન કમિટીની પરીક્ષાના પેપરલીક મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનો અને યુવતીઓ પર પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો. રવિવારે સવારે દેશભરમાંથી વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેઓએ સંસદ માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓને માથામાં વાગતા લોહી નિકળ્યું હતું અને કેટલાક તો બેભાન થઇ ગયાના પણ અહેવાલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ