કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આગામી ૧૨મી મેના રોજ એક જ તબક્કામાં કર્ણાટકમાં મતદાન યોજાશે. જ્યારે ત્રણ દિવસ બાદ ૧૫મી મેના રોજ મતગણતરી કરવામાં આવશે. કોંગ્રેસ શાસીત કર્ણાટકમાં ફરી સત્તા મેળવવા માટે ભાજપ ભારે પ્રયાસો કરી રહ્યું છે.