Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જસદણની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારો માટે કયામતનો દિવસ હતો. એક દિવસના શહેનશાહ બનતા મતદારોએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના ફાઈટ ટુ ફિનીશ જેવા મુકાબલામાં ઉત્સાહથી મતદાન કરવા સવારથી લાઈનો લગાવતા સવારે ૮થી સાંજે ૫ સુધીમાં ૭૧.૨૭ ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૨૩૨૧૧૬ મતદારો પૈકી ૯૦૧૯૯ પુરૂષ અને ૭૫૨૧૯ સ્ત્રી મતદારોએ મતદાન કરતા કુલ૧૬૫૪૧૮નું મતદાન નોંધાયું છે. મતદાન ૭૧.૨૭ ટકા થયું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ