આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે પ્રાણાયામ એટલે કે શ્વાસને અંકુશમાં રાખવાની પ્રેક્ટિસથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તે શરીરને ચૂસ્ત અને ર્સ્ફુિતમય રાખે છે. કોરોના મહામારીને કારણે આ વખતે દેશ-વિદેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. ઠેરઠેર લોકોએ એકલા કે નાના મોટા સમૂહમાં યોગ અને કસરતો કરી હતી. કોરોનાને કારણે આ વર્ષે યોગા એટ હોમ-યોગા વિથ ફેમિલી રાખવામાં આવી હતી