Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષને અવગણીને મારામારી કરનાર કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત, અમરીશ ડેરને 3 વર્ષ અને બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભામાં મારામારી બાદ ગૃહપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ ઘટના ચલાવી લેવાય નહી અને આ ઘટનામાં ધારસભ્યોને યોગ્ય દંડ કરીને દાખલો બેસાડવાની દરખાસ્ત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ