અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસ મીટ દરમિયાન વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની પુષ્ટિ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમેરિકાના વ્હાઈટ હાઉસ બહાર અંધાધૂધ ફાયરિંગની ઘટનાની જાણકારી ખુદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી છે. કહેવાય છે કે, આ દરમિયાન રાષ્ટ્રપતિની પ્રેસ બ્રીફિંગ પણ પ્રભાવિત થઈ હતી. થોડા સમય માટે તેમને પોડિયમથી નીચે ઉતરવા માટે જણાવાયું હતું. ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સિક્રેટ સર્વિસના કર્મચારીઓ સુરક્ષિત સ્થળે લઈ ગયા છે.
જો કે સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તાત્કાલીક કાર્યવાહી કરીને આરોપીને ગોળી મારી દીધી છે. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ખુદ આ જાણકારી આપી છે.